Proactive Disclosure





પ્રસ્તાવના

માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ ની પ્રાશ્ચાદ ભૂમિકા અંગે જાણકારી અન્વયે શાળાની કચેરીની કામગીરીથી પરિચિત થવા અને સામાન્ય નાગરિકને પોતાની સમસ્યાના ઉકેલ સ્વરુપે જરુરી માહિતી ઉપલબ્ધ કરાવવાના હેતુસર આ પ્રકરણ  તૈયાર કરવામાં આવેલ છે.
માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ ગુજરાતી તેમજ અંગ્રેજીમાં મૂળસ્વરુપે સામેલ રાખી આપવામાં આવેલ છે.

પ્રકરણનો ઉદ્દેશ અને હેતુ :-

શાળાની  કચેરીનો વહીવટ લોકાભિમુખ અને પારદર્શી છે તેની પ્રતીતિ સામાન્ય નાગરિકને કરાવવી અને અત્રેની કચેરીના કાર્યક્ષેત્રની નીતિનો સંપ્રર્ણ ખ્યાલ આપવામાં આવ્યો છે.

પ્રકરણ કઈ કોને ઉપયોગી છે ?

પ્રકરણ શિક્ષણ જગત સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ માટે કાર્યરત સંચાલકો, ટ્રસ્ટ, આચાર્યો, શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ તેમજ વહીવટી કર્મચારીઓને ઉપયોગી થઈ શકે તેમ છે.

પ્રકરણમાં આપેલ માહિતીનું માંળખું :-
રાજય સરકારના શિક્ષણ વિભાગના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર  દ્વારા માન્યતા પ્રાપ્ત બિનસરકારી ગ્રાંટેડ શાળાઓ પૈકીની એક શાળા તરીકે કાર્ય કરે છે. પ્રકરણનું માહિતીનું માંળખું નીચે મુજબ છે.

શાળાની, વિગતો, અને કાર્યો
1.    સંસ્થાનું નામ : શ્રી સયાજી હાઈસ્કૂલ,
સરનામું : ઘડિયાળી પોળ, માંડવી, વડોદરા.
સ્થાપના દિન : ૧૧/૦૨/૧૯૦૬
કાર્ય:  શિક્ષણ કાર્ય દ્વારા સમાજના ભવિષ્ય નાગરિક બાળકોના સર્વાંગી વિકાસ માટેનું શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ઘડતર  
2.      શાળાના કર્મચારીઓની સત્તા અને ફરજો
આચાર્યની ફરજો
શિક્ષકોની ફરજો
કારકુનોની ફરજો
3.      કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઘડાયેલ ગ્રાન્ટ ઇન એઈડ કોડ ૧૯૬૪ , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨ અને  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ મુજબના તમામ નિયમોને અનુસરે છે. તે ઉપરાંત શિક્ષણ ખાતા દ્વારા ઘડાતા વખતોવખતના કાયદાઓ, નિયમો, પરિપત્રોને અનુસરે છે. 
4.      નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપઘ્ધતિ
ગુ. મા. અને ઉ. મા. શિ. બોર્ડ ના ગ્રાન્ટ ઇન એઈડ કોડ ૧૯૬૪ , ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ અધિનિયમ ૧૯૭૨ અને વિનિયમો ૧૯૭૪ મુજબના તમામ નિયમો ઉપરાંત શિક્ષણ ખાતા દ્વારા ઘડાતા વખતોવખતના કાયદાઓ, નિયમો, પરિપત્રોને અનુસરે છે. 


9. કર્મચારીઓની માહિતી-પુસ્તિકા (ડિરેકટરી)
                 SHREE SAYAJI HIGH SCHOOL VADODARA    
                                           STAFF LIST            Year-2013-14


           Name

Designation

Qualification

Subjects


Joining Date
Joining Date This school
Retirement Date
Remarks
1
Shri N. R. Chaudhari
Principal
M.A D.B.Ed
Eng/Sanskrit
23-06-1995
09-08-2012
31-10-2028


Secondary Section

2
Shri K.F.Patel
Sec. Assi.Tea.
M.A B.Ed
Hist./Hindi
17-11-1986
24-12-1992
31-10-2016

3
Shri K.A.Raval
Sec. Assi.Tea.
B.Sc B.Ed
Sci./Maths
01-01-1988
20-07-1989
31-05-2018

4
Shri A.M.Shah
Sec. Assi.Tea.
B.A B.Ed
Eng/History
19-02-1988
26-10-1993
31-05-2021

5
Mrs. J.J.Rathva
Sec. Assi.Tea.
S.S.C A.T.D
Drawing
07-09-1991
07-09-1991
31-05-2031

6
Shri B.K.Patel
Sec. Assi.Tea.
B.Sc B.Ed
Sci./Maths
16-07-1987
29-04-1995
31-05-2021

7
Shri J.H.Suvagiya
Sec. Assi.Tea.
M.A. B.Ed
Eco./History
05-09-1991
01-07-1998
31-05-2022

8
Shri J.J.Parmar
Sec. Assi.Tea.
M.Com. C.P Ed
PT
14-06-1999
14-06-1999
31-10-2029

9
Shri D.A.Vasava
Sec. Assi.Tea.
B.A. B.Ed
Hindi/ History
11-06-2001
11-06-2001
31-05-2035

10
Shri V.K.Patel
Sec. Assi.Tea.
B.A. B.Ed
Eng/Hindi
11-06-2001
11-06-2001
31-10-2034

11
Miss N.L.Panchal          
Sec. Assi.Tea.
M.Sc B.Ed
Maths/Sci.
11-06-2001
11-06-2001
31-10-2029

12
Shri D.S.Panchal
Sec. Assi.Tea.
M.A. B.Ed
Sans./Hin
11-06-2001
11-06-2001
31-10-2030

13
Mrs. N.C Chaudhari
Sec. Assi.Tea.
M.A. B.Ed
Hindi/Guj.
19-08-2002
19-08-2002
31-10-2032

14
Mrs. D.M.Valand
Sec. Assi.Tea.
M.A. B.Ed
Guj/Guj.
05-12-2001
21-10-2002
31-05-2035

15
Mrs. S.D.Panchal
Sec. Assi.Tea.
B.Sc B.Ed
Maths/Sci
09-07-1990
14-06-2005
31-05-2016

16
Shri B.T.Rauolgi
Sec. Assi.Tea.
B.Sc B.Ed

21-10-1986
10-11-2006
16-  -2016
RMSA

HSC  General Stream

19
Shri L.K.Parmar
HSC Assi.Tea.
B.A. B.Ed
Eng/
23-06-1982
17-06-1991
31-10-2014

20
Shri R.C.Gosai
HSC Assi.Tea.
M.Com B.Ed
Statistics
07-07-1979
30-11-1987
31-05-2015

21
Shri R.C.Patel
HSC Assi.Tea.
M.Com B.Ed
B.O.
02-09-1983
01-10-1985
31-10-2017

22
Shri V.M.Chauhan
HSC Assi.Tea.
M.Com B.Ed
Accountancy
09-07-1990
07-12-2000
06-05-2021

23
Mrs.N.M.Machhi
HSC Assi.Tea.
M.A. B.Ed
Economics
12-08-2002
12-08-2002
31-05-2026

24
Shri A.V.Tank
HSC Assi.Tea.
M.A. B.Ed
Eng/
26-12-1990
23-02-2005
31-12-2025

25
Shri R C kolidhore
HSC Assi.Tea.
Diploma Elec.
Electric




26
Shri G.M.Padvi
HSC Assi.Tea.
M.A. B.Ed
Sanskrit/
15-06-1995
22-10-2002
31-10-2027


HSC  Science Stream

27
Miss D.V.Patel
HSC Super.
M.Sc B.Ed
Maths
03-12-1986
30-08-1991
31-05-2018

28
Shri S P Patel
HSC Assi.Tea
M.Sc B.Ed
Chemistry
28-07-1982
28-07-1982
31-10-2016

29
Mrs.P.B.Patel
HSC Assi.Tea.
M.Sc B.Ed
Biology
28-08-1991
28-08-1991
31-10-2024

30
Shri V.N.Shah
HSC Assi.Tea.
M.Sc. B.Ed
Physics
23-09-1991
28-11-1995
31-10-2026

31
Smt. P V Chaudhari
HSC Lab. Co.
B.Sc. B.Ed
Physics

07-03-2013


32
Shri G U Upadhyay
HSC Lab. Co.
M.Sc. B.Ed
Chemistry





Clerical Staff

1
Shri D.H.Bhatt
Head clerk
S.S.C.

02-05-1983
02-05-1983
31-05-2018

2
Shri M.G.Bhise
Sr.Clerk
S.S.C.

22-09-1980
22-09-1980
09-05-2020

3
Shri K.C.Vasava
Sr.Clerk
S.S.C.

01-02-1985
01-02-1985
31-05-2017

4
Shri R.R.Panchal
Jr.Clerk
S.S.C.

08-11-1986
08-11-1986
05-08-2021

5
Shri K.A.Patel
Jr.Clerk
H.S.C.

22-11-1999
22-11-1999
31-12-2029


Peon Staff

1
Shri K.V.Vasava
Peon
S.S.C.

16-08-1991
16-08-1991
09-09-2024

2
Shri G.B.Machhi
Leb.Assi.Peon
S.S.C.

08-11-1986
08-11-1986
16-11-2023


10. વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પઘ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને નાણા વિભાગ દ્વારા ઘડાતા વખતોવખતના નિયમો અનુસાર આ શાળાના તમામ કર્મચારીઓને મળતું માસિક મહેનતાણું નીચે મુજબ છે.
 

14. વીજાણુરુપે ઉપલભ્ય માહિતી
માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની વિગતો
16. અન્ય ઉપયોગી માહિતી

કોઈ વ્યકિત આ પ્રકરણમાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માગે તો તે માટેની સંપર્ક વ્યકિત :

1.       જનસંપર્ક અધિકારી,
એપેલેટ અધિકારીશ્રી,
ડૉ. એસ પી. ચૌધરી
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, વડોદરા.
અનાવિલભવન સામે કારેલીબાગ, વડોદરા.
2.  જાહેર માહિતિ અધિકારીશ્રી,
ડૉ. વી.વી. મોદી
પ્રમુખશ્રી,
જુમ્મેદાર મંડળ.
શ્રી સયાજી હાઈસ્કૂલ, વડોદરા.
3.  મદદનીશ જાહેર માહિતિ અધિકારીશ્રી,
આચાર્ય શ્રી,
એન. આર. ચૌધરી,
શ્રી સયાજી હાઈસ્કૂલ, માંડવી,  વડોદરા. 


1.      આ પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તે માહિતી મેળવવા માટેની કાર્યપઘ્ધતિ અને ફી

                   માહિતી મેળવવા માટેની કાર્યપઘ્ધતિ

માહિતી મેળવવા માટે ઈચ્છિત કોઈ પણ વ્યકિતએ નમુના (ક) પ્રમાણે માહિતી અધિકારીને અથવા મદદનીશ માહિતી અધિકારીને સંબોધીને અરજી કરવી. આ અંગેની જરુરી ફી જમા કરાવવી જેની પંહોચ આપવામાં આવશે.

 

નમુનો – ક

માહિતી માગવા માટેની અરજીનો નમૂનો (જુઓ નિયમ-૬)
નોંધ :-
·         નમૂનો '' ભરવામાં સરકારી માહિતી અધિકારી યોગ્ય મદદ કરી શકે.
·         ફોર્મ- '' તમામ બાબતે પ્રરેપ્રરું ભરવું અને જરુરી માહિતીની વિગતો પૂરી પાડવામાં કોઈ સંદિગ્ધતા ન રહે તે સુનિશ્ચિત કરવું.
·         વિજાણું માઘ્યમ મારફત અરજી કરનાર વ્યકિતને તેની માંગણીની તારીખથી સાત દિવસમાં અધિકૃત વ્યકિત પાસે રોકડમાં ફી જમા કરાવવાની રહેશે અન્યથા અરજદારે અરજી પાછી ખેચીં હોવાનું ગણવામાં આવશે.
·         નિયામાનુસાર સંબંધિત સરકારે નકકી કરેલી ગરીબી રેખા નીચે આવતી વ્યકિત પાસે થી કોઈ ફી વસૂલવામાં આવતી નથી ફી માફીમાટે બીપીએલ કાર્ડ કે સરકારે અધિકૃત કરેલ આધાર રજૂ કરવાનો રહેશે.
·         સદર માહિતી સામાન્ય રીતે રાજય સરકારની વહીવટી ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.



માહિતી મેળવવાની સમય મર્યાદાઃ-

1.      અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસ સુધીમાં.

3.      વ્યકિતની જીંદગી અને સ્વતંત્રતા સંબંધિત માહિતી મેળવવા માટે ૪૮ કલાક.
.
1.      જો અરજી મદદનીશ સરકારી માહિતી અધિકારીને માહિતી માટે આપી હોય તો જવાબ આપવાના સમય ગાળામાં પાંચ દિવસ નો સમય વધારવામાં આવશે.
.
2.      જો આમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલ હશે તો સમયમર્યાદા ૪૦ દિવસ સુધીની રહેશે.


ફીઃ-
.
1.      અરજી કરવાની નિયત ફી રૂપિયા ર૦ છે.
.
2.      નિયત ફી કરતાં વધુ ફી લેવાના કિસ્સામાં ,પાના દીઠ રૂપિયા ર લેખે ગણત્રી કરી લેખીત જણાવવામાં આવશે.
.
3.      શાળાને અરજી કરીને અરજદાર માહિતી અધિકારીએ લીધેલ ફી અંગે તપાસ કરી શકે છે.
.
4.      ગરંબી રેખા હેઠળ જીવાતા લોકો પાસેથી અધિકૃત બીપીએલકાર્ડની ખરાઈ કરી કોઈ ફી લેવામાં આવશે નહી.

માહિતી અધિકારી નિયત કરેલી સમય મર્યાદાનું પાલન ન કરી શકે તો અરજદારને માહિતી વિના મુલ્યે પુરી પાડવામાં આવશે.

અરજીનો અસ્વીકાર :-
1.      કાયદાની કલમ ૮ અને ૯માં સમાવિષ્ટ બાબતો પૈકી માહિતી માગંવામાં આવેલી હશે તો તેવી અરજીનો અસ્વીકાર કરવામાં આવશે.


No comments:

Post a Comment