BOARD OF TRUSTEES





  -:  વર્તમાન જુમ્મેદાર મંડળ :-
                                                   ટ્રસ્ટીશ્રીઓ
 (૨) ડૉ.શ્રી વિનુભાઈ વી. મોદી  -  M. Sc.  Ph.D.  પ્રમુખશ્રી
      વડોદરા એમ. એસ. યુનિવર્સિટિમાં માઇક્રો બયોલૉજી, બાયોકેમેસ્ટ્રી અને બાયો ટેક્નોલોજી વિભાગની  
      સ્થાપના અને વિકાસમાં અગત્યનો ફાળો આપેલ છે. તેમણે ઘણા વર્ષો ડીન તરીકે નિભાવ્યા છે.

(3) શ્રી જગદીશભાઈ હીરાભાઇ શાહ B.A  (H O M E)L L B.- મંત્રીશ્રી
            સંસ્થાના માજી વિદ્યાર્થી તથા અનેક સામાજિક સંસ્થાઓમાં પદાધિકારી છે. તેઓશ્રી જાણીતા વકીલ છે.
(4) શ્રીમતિ હેનાબેન બી. લાખાવલા - B.A  - ઉપપ્રમુખશ્રી
        તેઓ મહિલા ઉત્થાન અને ઉત્કર્ષ પ્રવૃતિમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યાં છે.
(5) ડૉ.શ્રી અતુલભાઈ મેહતા   -  M. Sc.  Ph.D. - ટ્રસ્ટીશ્રી
        સંસ્થાના માજી વિદ્યાર્થી તથા એમ. એસ. યુનિવર્સિટિમાં વનસ્પતિ વિભાગના ડીન તરીકે નોંધપાત્ર  
        કામગીરી બજાવી ચૂક્યા છે.
(6) ડૉ.શ્રી આનંદભાઈ પી. માવલંકર M . A , Ph.D. - ટ્રસ્ટીશ્રી
       જાણીતી એમ. એસ. યુનિવર્સિટિમાં પોલિટીકલ સયન્સ વિભાગમાં વડા તરીકે નોંધપાત્ર કામગીરી  
       સંભાળે છે તથા U.G.C. ASIHSS Programme, માં કોઓરડીનેટર તરીકે વ્યવસ્થા સંભાળે છે
       સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના સ્પીકર શ્રી ગણેશ માવળંકરના તેઓશ્રી પૌત્ર છે
(7) શ્રી મનીષભાઈ એ બક્ષી B.com. F.C.A ટ્રસ્ટીશ્રી
    જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ અને વડોદરા શહેરમાં અનેક સામાજીક સંસ્થાઓમાં પદાધિકારી તરીકે હોદ્દો  
    સંભાળે છે.
(8) શ્રીમતિ કવલજીત એચ મોદી - M . A .B .Ed સહમંત્રીશ્રી
     શ્રી સયાજી પ્રાયમરી વિભાગના આચાર્યા નોંધપાત્ર કામગીરી સંભાળે છે.વિવિધ સંસ્થાઓમાં આચાર્યા  
     તરીકે 22 વર્ષનો અનુભવ ધરાવે છે.
(9) શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા



No comments:

Post a Comment