LETEST NEWS

3. ધોરણ 11-12 વિજ્ઞાનપ્રવાહના માર્ચ 2014ના બોર્ડના પ્રેક્ટિકલની પરીક્ષાનો કાર્યક્રમ શાળાના નોટીસ બોર્ડ પર મૂકવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને તે મેળવી લેવા જણાવવામાં આવે છે.  

2.   તા.19/2/2014ને બુધવારે શાળામાં ભવ્ય વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 9 થી 12 ના કુલ 16 વર્ગો ના વિદ્યાર્થીઓએ 25 જેટલી કૃતિઓ રજૂ કરીને આ ઉત્સવને અવિસ્મરણીય બનાવી દીધો હતો.
શાળાના તમામ શિક્ષકમિત્રોનું પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન રહ્યું હતું. 
       શાળા સંચાલક 'જુમ્મેદાર મંડળ' તરફથી મંડળના ઉપપ્રમુખશ્રી, શ્રીમતિ હેનાબેન લાખાવાલા તેમજ ટ્રસ્ટીશ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલાએ આ પ્રસંગે  હાજર રહી કાર્યક્રમની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.     

1. આવતી કાલે તા.૨૫/૧/૧૪ ને શનિવારે સવારે ૯-૦૦ કલાકે શાળાના સભાગૃહમાં પ્રજાસત્તાક દિન ની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ ગીત ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.



No comments:

Post a Comment